Tuesday, 1 November 2016

નવા વર્ષના મંગલ પ્રારંભે આપ સૌનું હ્રદય પૂર્વક સ્વાગત કરું છું. નવું વર્ષ તમામને માટે સુખાકારી, તંદુરસ્તી, ધન-વૈભવ, આનંદ, અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ- પ્રવિણ વજીર